આકરો નિર્ણય / બિકિની પહેરી તો ભરવો પડશે 40 હજારનો દંડ: ફેમસ ટૂરિસ્ટ પ્લેસ પર લાગુ થયો કડક નિયમ

bikini ban in this tourist place if you wear swimwear fined 40 thousand

દરિયા કિનારે રહેતા લોકોનુ કહેવુ હતુ કે તેમના વિસ્તારમાં સ્થિત ટુરિસ્ટ પ્લેસમાં રજા ગાળવા માટે આવેલા સહેલાણીઓ ટૂંકા કપડા પહેરીને અશોભનીય વ્યવહાર કરે છે. ત્યારબાદ સ્થાનિક વહીવટી તંત્રએ એક આદેશ જાહેર કર્યો.

Loading...