પટ્યાં પર પાટુ / ચોમાસામાં ચેતજો ! મસમોટા ભુવામાં પડ્યો બાઈકસવાર, ઊભો થઈને બહાર આવ્યો તો બસે કચડી નાખ્યો

Biker mowed down by bus after he bumped into pothole

ચોમાસામાં વરસાદી ખાડાથી ખરેખર ચેતવા જેવું છે. મહારાષ્ટ્રના થાણેમાં રસ્તા વચ્ચેના ભુવમાં પડેલા એક બાઈકસવારનું બસની ટક્કરથી મોત થયું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ