હમ નહીં સુધરેંગે / લોકડાઉન અમલ કરાવી રહેલા પોલીસકર્મી સાથે ચાલકે કર્યું એવું કે જાણીને લોહી ઉકળી ઉઠશે

Biker drags Mumbai cop for trying to stop him during lockdown

એક ચોંકાવનારી ઘટનામાં એક મુંબઈ શહેરના પોલીસકર્મીને એક બાઈક ચાલકે અડફેટે લઇને સડક ઉપર ઘસડ્યો હતો. આ પોલીસકર્મી બાઈક ચાલકને લોક ડાઉનમાં શહેર બહાર હરફર કરવા મુદ્દે રોકી રહ્યો હતો જેના પ્રતિકાર રૂપે ચાલકે તેને સડક ઉપર ઘસડ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ