Viral / ટોઈંગ કર્મીઓની દાદાગીરી, સુરતના નાગરિકને માર માર્યાનો VIDEO વાયરલ

Bike Towing Employee VIDEO Viral

સુરતમાં ટોઈંગ કર્મીઓની દાદાગીરી સામે આવી છે. જેમાં બાઈક ટોઈંગ કરનાર પોલીસકર્મી દ્વારા સ્થાનિક વ્યક્તિને માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મળતી માહિતી મુજબ વરાછા ટ્રાફિક પોલીસ ચોકી સામે ખુલ્લેઆમ મારામારીની ઘટના બની હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ