કોરોના / અમદાવાદમાં કર્મચારી બાઈક સેનિટાઇઝ કરવા પહોંચ્યો અને અચાનક જ બાઈક ભડકો થઇ, જુઓ Video

Bike fire during sanitization coronavirus ahmedabad gujarat

કોરોના વાયરસના સતત ફેલાવાના સંક્રમણને રોકવા માટે સમગ્ર દેશમાં સાફ-સફાઈ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. લોકોને પોતાના ઘરમાં ઉપયોગમાં લેવામાં આવી રહેલ દરેક સામાન અને વાહનને સેનિટાઈઝ કરવાની અપીલ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં એક બાઈક સેનિટાઇઝ કરવામાં આવી રહ્યું હતું ત્યારે અચાનક આગ લાગી ગઇ હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ