રાજકોટ / મોરબી હાઇવે પર બાઇક અને ટ્રાવેલ્સ ધડાકાભેર અથડાયા, યુવકનું કમકમાટીભર્યું મોત

bike and bus between accident in rajkot

રાજકોટ મોરબી હાઇવે પર આવેલા અર્પિત કોલેજ પાસે અકસ્માત સર્જાયો છે. ખાનગી ટ્રાવેલ્સ અને બાઈક વચ્ચે અકસ્માત થતા બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. તો અકસ્માતના કારણે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સજાયા હતા. રોડની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગતા લોકોને ભારે હાલાકીને સામનો કરવાનો વારો આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ