બીકાનેર / દેશનું પહેલું શહેર જ્યાં સોમવારથી શરૂ કરાશે ડોર- ટુ -ડોર વેક્સિનેશન કેમ્પેન, કોને મળશે આ સુવિધા

bikaner first in india to start door to door anti covid vaccine drive begins monday

બીકાનેરમાં ઓછામાં ઓછા 10 લોકોના સાઈન અપ કર્યા બાદ વેક્સિન વેન લોકોના ઘર માટે રવાના થશે. વેક્સિનની એક શીશીનો ઉપયોગ 10 લોકોને રસી આપવા માટે કરી શકાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ