યુપી / રામલીલા દરમિયાન દશરથે ખરેખર રામવિયોગમાં છોડી દીધા પ્રાણ, લોકોને થયું એક્ટિંગ ચાલી રહી છે 

 bijnor hasanpur ramlila dashrath rajendra singh death on stage

દરેક વ્યક્તિ જાણે છે કે ભગવાન રામ વનવાસ ગયા ત્યારે રાજા દશરથે કેવી રીતે તેમના વિયોગમાં પોતાનો જીવ આપ્યો.આવી જ એક હૃદય દ્રાવક ઘટના યુપીના બિજનૌરથી પ્રકાશમાં આવી છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ