OMG / ભારતમાં અહીં આવેલ શિવ મંદિર પર દર 12 વર્ષે પડે છે વીજળી, રહસ્ય અકબંધ

bijli mahadev temple

ભારતમાં ઘણા અદભૂત મંદિરો આવેલા છે. તેમાંથી એક હિમાચલ પ્રદેશના કુલ્લુ (Kullu)માં સ્થિત છે, જે વીજળી મહાદેવ(bijli mahadev) તરીકે ઓળખાય છે. કુલ્લુનો સંપૂર્ણ ઇતિહાસ મહાદેવ સાથે જોડાયેલો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ