બફાટ? / 'વેક્સિનેશન સૌથી મોટો સ્કેમ છે હું રસી નહી લઉં' બોલીવૂડ એક્ટરે આપ્યું ચોંકાવનારું નિવેદન

bijayanand's statement on vaccination in india

એકતરફ જ્યાં લોકો કોરોનાથી બચવા માટે કોરોના વેક્સિન લઇ રહ્યાં છે અને અપીલ કરી રહ્યાં છે તો બીજી તરફ એક્ટર બિજય આનંદ વેક્સિન ન લેવાની જીદ કરી રહ્યાં છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ