પલાયન / આતંકીઓના ત્રાસથી ડરેલા પ્રવાસી મજૂરો ઘરે ભાગ્યા, કહ્યું હવે કદી કાશ્મીર નહીં આવીએ

bihari labours in kashmir are returning back to their home with family after killings by terrorists

જમ્મુ કાશ્મીરમાં બિનમુસ્લિમ પ્રવાસી મજૂરોની આતંકવાદીઓ દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી. જેના પગલે હવે બિહારી મજૂરો રાજ્ય છોડવા મજબૂર બન્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ