રાજકારણ / બિહારમાં નવા જૂની થવાના એંધાણ: સત્તા પક્ષ અને વિપક્ષે બોલાવી સામૂહિક બેઠક, ધારાસભ્યોના મોબાઈલ બહાર મુકાવ્યા

 bihar will nitish kumar leave nda again rjd jdu and bjp news

લગભગ 3 દાયકાથી નીતિશ કુમારના ખાસ રહેલા આરસીપીના રાજીનામાંથી બિહારના રાજકારણમાં મોટા ઉલટફેર થઈ શકે છે. આજે સત્તા પક્ષ અને વિપક્ષની વચ્ચે એક મોટી બેઠક થઈ રહી છે, જે બાદ ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ જશે.

બ્રેકિંગ ન્યૂઝ