VIDEO / બિહારની વિધવા 'મા' નો મુખ્યમંત્રી રૂપાણીને મદદ માટે પોકાર લગાવતો વીડિયો વાયરલ

bihar widow stuck in Ahmedabad in lockdown her video viral ask to help for cm rupani

બિહારની એક મહિલા લોકડાઉનને કારણે અમદાવાદમાં ફસાઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો મહિલાએ બનાવ્યો છે અને તે છેલ્લા એક મહિનાથી અમદાવાદમાં ફસાઈ ગઈ છે. તેનું નાનું બાળક બિહારમાં તેની માતાની રાહ જોઈને બેઠુ છે. પણ પૈસા પણ ખુટી પડ્યા છે અને લોકડાઉનને કારણે પોતે પોતાના બાળક સુધી પહોંચી ન શકતી હોવાની વાતને લઈને તેણે CM રૂપાણીની મદદ માંગતો વીડિયો બનાવ્યો છે જે ખુબ વાયરલ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ