અકસ્માત / બેકાબુ કારે ફૂટપાથ પર સૂતેલા 4 બાળકોને કચડ્યાં, ઉગ્ર ભીડે ડ્રાઇવરને ઉતાર્યો મોતને ઘાટ

Bihar: Three children lying on the sidewalk killed by car rider in Patna

રાજધાની પટનાનાં ઓલ્ડ બાયપાસ સ્થિત કુમ્હરાર વિસ્તારમાં ફુટપાથ પર સૂઇ રહેલ લોકોને કાર સવારે કુચલી નાખ્યાં. ત્રણ બાળકોનાં ઘટનાસ્થળ પર જ મોત થતાં બેકાબુ થયેલ ભીડે કાર ચાલકને ઢોર માર મારીને ત્યાં જ મોતને ઘાટ ઉતારી નાખ્યો. આ સાથે જ કારને પણ સંપૂર્ણ રીતે તોડી નાખી. આક્રોશિત લોકોએ રસ્તા પર ટ્રાફિક જામ કરી નાખ્યો.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ