ચોંકાવનારી ઘટના / 500 છોકરીઓ વચ્ચે માત્ર એક જ Boy! પરીક્ષા દરમ્યાન થયા એવાં હાલ કે કરવો પડ્યો હોસ્પિટલ ભેગો

bihar student faints after being single boy student in between 500 girls

બિહાર ઈન્ટરમેડિએટ પરીક્ષાનાં એક પરીક્ષાર્થી નાલંદાનાં પરીક્ષા હોલમાં પહોંચ્યો ત્યારે ખંડમાં તે એકમાત્ર પુરુષ છાત્ર હતો. છોકરીઓની વચ્ચે નર્વસ થયેલા આ છોકરાની તબિયત અચાનક લથડતાં હોસ્પિટલ ભેગો કરવો પડ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ