અકસ્માત / બિહારના લખીસરાયમાં લગ્ન સમારંભમાં ટ્રક ઘૂસી: બાળકી સહિત આઠનાં મોત

Bihar Speeding truck runs over wedding party in Lakhisarai 8 dead

બિહારના લખીસરાય જિલ્લામાં ગત મોડી રાતે એક લગ્નની ઉજવણી માતમમાં ફેરવાઈ ગઈ હતી. લખીસરાયમાં હલસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હલસી બજારમાં એક ભયંકર દુર્ઘટના બની હતી. બેફામ ઝડપે આવતી એક ટ્રક લગ્ન સમારંભમાં ઘૂસી જતાં એક બાળકી સહિત કુલ આઠ લોકોનાં કચડાઈ જવાથી મોત થયાં છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ