મજાક નથી હોં! / OMG! આ બાજુ પ્લાસ્ટિક નાંખો બીજી બાજુ પેટ્રોલ નીકળશે, બિહારમાં લાગી ગઈ જોરદાર મશીન 

 bihar special plant which makes petrol diesel from plastic waste in muzaffarpur

બિહારના મુઝફ્ફરપુરમાં પ્લાસ્ટિકના કચરામાંથી ડીઝલ-પેટ્રોલ બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે. માત્ર 6 રૂપિયાના પ્લાસ્ટિકના કચરાથી 70 રૂપિયાનું પેટ્રોલ અને ડીઝલ બનવા લાગશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ