ચમકી તાવ / રાબડી દેવીના ટ્વીટર બાણ, બિહારનો આરોગ્ય વિભાગ પોતે જ ICUમાં છે

bihar rjd leader rabri devi take a dig on nitish government over death of children

બિહારમાં ચમકી તાવના પગલે 129 બાળકોનાં મોત થયા છે, મુઝફ્ફરપુરમાં અસરગ્રસ્તોની મુલાકાતે પહોંચેલા સીએમ નીતીશકુમાર વિરૂદ્ધ લોકોએ સુત્રોચ્ચાર કર્યા છે. ત્યારે હવે આ મામલે આરજેડીના નેતા રાબડી દેવી પણ મેદાને ઉતર્યા  અને બાળકોના મોત માટે તંત્રને જવાબદાર ગણાવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ