બિહાર / ખુદ પોતાની જ પાર્ટીના દિગ્ગજ નેતાને દુનિયા સામે ખુલ્લા પાડ્યા, 9 વર્ષમાં 58 પ્લોટ ખરીદવાનો લગાવ્યો આરોપ

bihar rcp singh accused of buying 58 plots in 9 years

બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટીના દિગ્ગજ નેતાની પોલ ખુદ JDUના નેતાએ જ ખોલી દીધી છે. તેમના પર ગંભીર આરોપ લગાવતા તેમની પાસેથી જવાબ માગ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ