બિહાર / JDUની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય: BJP અને નીતિશ કુમારના રસ્તા અલગ થયાં, તેજસ્વી સાથે બનાવશે સરકાર

bihar political crisis nda alliance breaks

બિહારના રાજકારણમાં મોટા ઉલટફેર થયા છે. અહીં નીતિશ કુમારે NDAમાંથી નિકળી જવાનો નિર્ણય કર્યો છે અને તેજસ્વી યાદવ સાથે મહાગઠબંધનવાળી સરકાર બનાવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ