હત્યા / બિહારના પોલીસની બંગાળમાં હત્યા, બદમાશોએ મારી મારીને કરી હત્યા

bihar police official murdered in bengal while on duty

બિહારના કિશનગંજના થાણેદાર અશ્વિની કુમારની બંગાળમાં ભીડે મારી મારીને હત્યા કરી છે. તેઓ એક અપરાધીને પકડવા ગયા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ