અંતિમ વિધિ / પૂર્વ CMને રાજકીય સન્માન માટે અપાઈ 21 તોપોની સલામી પરંતુ બંદૂકમાંથી એક ગોળી ન ચાલી

Bihar Police 21 Gun Salute To Former Cm Jagannath Mishra

બિહારના ત્રણ વખતના મુખ્ય પ્રધાન રહી ચૂકેલા ડો. જગન્નાથ મિશ્રા લાંબી બીમારી બાદ 19 ઓગસ્ટે દિલ્હીમાં નિધન થયું હતું. સુપૌલ જિલ્લાના વતન બલુઆમાં બુધવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન વહીવટી સ્તરે તમામ તૈયારીઓ પૂર્ણ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ