નવતર પ્રયોગ / અહીં 35 રૂપિયામાં મળી રહી છે એક કિલો ડુંગળી, પરંતુ શરત છે આવી

bihar patna onion sales with link mobile number

ડુંગળીની કિંમત 100 રૂપિયા કિલો પહોંચતા પટનામાં એક અનોખી ઘટના બની હતી. બિહારની રાજધાનીમાં 35 રૂપિયા પ્રતિ કિલો ડુંગળીનું વેચાણ કરવામાં આવતા ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ