પ્યાર દિવાના હોતા હૈ... / કરોડપતિ પરિવારની દીકરીએ શાકભાજી વાળા જોડે ભાગીને કર્યા લગ્ન, બાદમાં યુવકને થઈ ગઈ જેલ; જાણો કેમ

bihar navada millionaire daughter marry a vegetable vendor guy police arrested that boy

બિહારના નવાડામાં કરોડપતિ પરિવારની યુવતી અને શાકભાજી વેચનાર વચ્ચે પ્રેમ થયો હતો. બંનેએ ઘરેથી ભાગીને મંદિરમાં લગ્ન કરી લીધા. જયારે યુવતી સગીર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ