હેલ્થ / જાણો, શા માટે બાળકો માટે જીવલેણ છે 'મગજનો તાવ', તેના લક્ષણ-ઉપાય

bihar muzaffarpur children dying due to encephalitis or chamki fever know what is acute encephalitis syndrome causes and...

બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં 'મગજના તાવ' ના તાવ બાળકો પર કહેર વરસાવ્યો છે. ગત કેટલાક દિવસોમાં આ બીમારીથી 100થી વધુ બાળકોના તાવને કારણે મોત થઇ ચૂક્યા છે. અંગ્રેજી વેબસાઇટ ડેલી મેલ અને ધ ગાર્ડિયનમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર બાળકોની મોત એક એવા ઝેરીલા પદાર્થને કારણે થયા છે  જે લીચીમાં જોવા મળે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ