કરૂણતા / પ્લેટફોર્મ પર મૃત હાલતમાં પડેલી માતાના કફન સાથે રમતા બાળકને જોઈ સ્ટેશન પર લોકો થયાં ભાવુક

bihar mujaffarpur a woman and a child die in train video viral

દેશમાં કોરોના વાયરસના હાહાકારને પગલે લૉકડાઉન લાદવામાં આવ્યું છે, તો બીજી તરફ શ્રમિકો રોજગારી નહીં મળતા પોતાના માદરે વતન તરફ જવા માટે મરણીયા પ્રયાસ કરી રહ્યા છે ત્યારે એક કાળજું કંપાવનારી ઘટના બિહારના મુજ્જફનગર રેલવે સ્ટેશન પર બની હતી. 

બ્રેકિંગ ન્યૂઝ