પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

ચેતજો / VIDEO : ઓનલાઈન શોપિંગ રિટેલરની ઠગી, યુવાનને ડ્રોન કેમેરાને બદલે 1 કિલો બટાકાં મોકલ્યાં, વીડિયો વાયરલ

Bihar Man Orders Drone Camera From Meesho, Receives Potatoes Instead

બિહારમાં ઓનલાઈન રિટેલર Meeshoની એક મોટી બેદરકારી સામે આવી છે. અમન નામના યુવાનને ડ્રોન કેમેરાને બદલે બટાકાં મોકલી આપ્યાં હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ