બફાટ / થોડી થોડી પીવો, IAS-IPS બધા પીવે છે: દારૂબંધી વાળા રાજ્યમાં ભાજપના 'મિત્ર નેતા'નો બફાટ

bihar liquor ban former cm jitan ram manjhi ias ips consuming liquor

જીતનરામ માંઝીએ કહ્યું દારૂબંધીના કાયદાની આડમાં ગરીબો અને દલિતો પકડીને જેલમાં નાંખવામાં આવે છે. જ્યારે MP-MLA રાત્રે 10 વાગ્યા પછી મદીરાનું સેવન કરે છે 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ