આદેશ / સપ્તાહમાં 48 કલાક કામ બાકી આરામ, ઓવર ટાઈમ કર્યું તો સેલેરી ડબલ: જાણો કયા રાજ્યએ આપ્યા આવા આદેશ

 bihar labor department new guidelines no more than 48 hours work in a week

હવે બિહારમાં રજિસ્ટર્ડ ફેક્ટરીઓમાં કામ કરતા કામદારોએ અઠવાડિયામાં માત્ર 48 કલાક કામ કરવું પડશે. કંપની તેના વર્કર દ્વારા આનાથી વધુ કામ કરાવી શકશે નહીં. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ