Coronavirus / કોટાના વિદ્યાર્થીઓનો ઘર વાપસી મુદ્દો વકર્યો, પટનામાં ધરણા પર બેઠેલા વિદ્યાર્થીઓની ધરપકડ

bihar kota students return issue patna university students protest

બિહારમાં કોટાથી વિદ્યાર્થીઓને પાછા લાવવાનો મામલો સતત વધી રહ્યો છે. પટના યુનિવર્સિટીના ગેટ પર કોટોના વિદ્યાર્થીઓેને પાછા લાવવાની માંગણી ઉઠી રહી છે. તેમજ અન્ય વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યુ હતુ. પ્રદર્શન કરી રહેલા પટના યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ મનીષ કુમાર અને તમના સાથી વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ