મંજૂરી ન આપી / બિહારમાં ભારેલો અગ્નિ: ગૃહમંત્રી શાહે રદ્દ કરવો પડ્યો કાર્યક્રમ, હિંસાના કારણે આ જિલ્લામાં તણાવ

Bihar Home Minister Amit Shah cancel program district due to violence sasaram BJP

ગૃહમંત્રી અમિત શાહ હવે બિહારના સાસારામ નહીં જાય. હિંસાના પગલે સ્થાનિક પ્રશાસને તેમના કાર્યક્રમ માટે પરવાનગી આપી નથી.

બ્રેકિંગ ન્યૂઝ