બ્રેકિંગ ન્યુઝ
Anita Patani
Last Updated: 02:36 PM, 3 June 2020
ADVERTISEMENT
બિહાર સરકાર કોરંટાઇન બાદ શ્રમિકોને મફતમાં કોન્ડમ આપશે. જેથી તેઓ અણગમતી પ્રેગનન્સીને રોકી શકે અને વસ્તી વધારો પણ અટકી જાય.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ 8.77 લાખ લોકો કોરંટાઇનથી મુક્ત થયા છે જ્યારે 5.30 લાખ લોકો હજૂ પણ અલગ અલગ જગ્યાએ કોરંટાઇન છે. સરકારે કહ્યું કે, અનવોન્ટેડ પ્રેગનન્સીથી બચવા માટે નિરોધનો ઉપયોગ જરૂરી છે. શ્રમિકો અત્યારે બેરોજગારીથી પીડાય રહ્યા છે ત્યારે બિહાર સરકાર કોન્ડમ વહેંચશે. આપણી જવાબદારી છે કે આ મહામારી વચ્ચે આપણે વસ્તીવધારાને પણ રોકીએ.
આ શરૂઆતમાં ભારતના કેટલાક NGO પણ જોડાશે. ભોજન અને રહેવાની સુવિધા સિવાય આ પણ એક એવી વસ્તુ છે જેની જરૂર દરેકને છે. આ અલગ શરૂઆત બિહાર સરકાર કરવા જઇ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.