સિદ્ધિ / લગ્ન માટે ના પાડતી રહી, ઘરવાળાએ કહ્યું તારાથી કઈ નહીં થાય: આજે આ દીકરી બની જજ

bihar girl shweta sharda judicial services exam

32 વર્ષની ઉંમરમાં કોઇ યુવતીના જો લગ્ન ન થાય તો સમાજમાં રહેતા ઘણા લોકો વાતો કરવા લાગે છે. પરંતુ તેઓ એ નથી જાણતા હોતા કે કેટલીક યુવતીઓનો હેતુ માત્ર લગ્ન કરવાનો અને બાળકો પેદા કરવાનો નથી હોતો. આ તમામ પહેલા તે પોતાનું કરિયર બનાવવા માંગતી હોય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ