ઈમાનદારી / 4 વખત વિધાનસભાની ચૂંટણી જીત્યા, છતાં આ ધારાસભ્ય નથી બનાવી શક્યા પાક્કુ મકાન

bihar fourth time cpi mla mehboob alam still have not a permanent house

તમે હંમેશા જોયું હશે કે જ્યારે કોઈ વ્યક્તિ એક વાર કોઈ પદ માટે ચૂંટણી લડી લે છે તો તેની પાસે પૈસાનો વરસાદ થતો હોય છે. પરંતુ આજે પણ કેટલાક એવા લોકો છે જે ઈમાનદારી પર ટકેલા છે અને જનપ્રતિનિધિ બન્યા છે, જનતાની સેવા કરવામાં જ માને છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ