અજીબોગરીબ / બિહારમાં પ્રેમથી રહે છે અમેરિકા,આફ્રિકા અને જાપાન, રશિયા અને જર્મનીનું થઈ ગયું છે મોત

bihar five brothers in west champaran were named foreign country

દુનિયામાં એવા કેટલાય લોકો હશે, જેમના નામ વિચિત્ર હોય છે. બોલવામાં પણ ઘણી વાર શરમ આવે તેવા પણ નામો હોય છે. જો કે, દેશોના નામ પરથી માણસના નામ જરાં વિચિત્ર તો લાગે, પણ આ હકીકત છે.

બ્રેકિંગ ન્યૂઝ