ભય / બિહારમાં 'ચમકી' તાવનો કહેર, અત્યાર સુધી 36 બાળકોના મોત

bihar encephalitis muzaffarpur medical college dead

બિહારના મુજફ્ફરપુર અને અન્ય કેટલાક જિલ્લામાં 'ચમકી' તાવથી મૃત્યુનો સિલસિલો ચાલુ છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ તાવથી ગત એક મહિનામાં ઓછામાં ઓછા 36 બાળકોના મોત થઇ ચુક્યા છે. એમાંથી 12 બાળકોના મોત છેલ્લા 24 કલાકમાં થયા છે. આ બિમારીને લઇને કેન્દ્ર સરકારે એક હાઇ લેવલની ટીમ બનાવી છે, જે બુધવારે બિહારના પ્રભાવિત વિસ્તારની સફર કરવાની છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ