ઇલેક્શન 2020 / બિહાર ચૂંટણી: ભાજપની 35 ઉમેદવારોના નામ ધરાવતી બીજી યાદી જાહેર, 6 મહિલાને પણ ટિકિટ આપી 

Bihar elections: Second list of 35 BJP candidates announced, 6 women also given tickets

બિહાર ચૂંટણી માટે ભાજપે 35 ઉમેદવારોની નવી લિસ્ટ જાહેર કરી હતી, જેમાં આ વખતે પાર્ટી કુલ 6 મહિલા ઉમેદવારોને ટિકીટ સોંપી છે. નોંધનીય છે કે આ વખતે પાર્ટી 121 સીટ પર ચૂંટણી લડી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ