પરિણામ / 125 સીટની બહુમતી સાથે બિહારમાં ફરી NDA સરકાર, આ 10 સમીકરણોથી સૌ કોઈ દંગ

Bihar elections : NDA WON, know 10 amazing facts about this election

બિહારમાં ભારે રસાકસી બાદ જનાદેશ ભારતીય જનતા પાર્ટી અને જનતા દળના ગઠબંધનને મળ્યું છે અને હવે નીતીશ કુમાર ફરીથી રાજ્યના મુખ્યમંત્રી પદ પર રહેશે. જોકે બિહારમાં હવે ઘણા બધા સમીકરણો બદલાઈ ગયા છે જેણે આખા દેશને ચોંકાવી દીધા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ