સત્તા / બિહારમાં બબાલના એંધાણ : નીતિશ કુમારને લઈને ભાજપ હાલ વેઈટ એન્ડ વોચ મોડમાં

Bihar elections 2020 : will nitish remain cm for five years ?

બિહારમાં ચૂંટણીના પરિણામો સામે આવ્યા છે તે અનુસાર 125 બેઠકો પર NDAનો વિજય થયો છે અને તેમાં પણ ભાજપને 74 બેઠકો મળી ગઈ છે. વાયદા અનુસાર નીતીશ કુમાર જ મુખ્યપ્રધાન બનશે પણ હવે અંદરોઅંદર અહેવાલ આવી રહ્યા છે કે નીતીશ કુમાર માટે કપરાં ચઢાણ છે.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ