બિહાર / 'હું મોદીજીનો હનુમાન છું' કહેનાર નેતાનો PMએ ભ્રમ તોડ્યો, ભાષણમાં આપ્યા આ સંકેત

Bihar elections 2020 : PM Narendra Modi on chirag paswan

બિહાર વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દરેક પાર્ટીઓ દ્વારા ધૂમ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે આ ચૂંટણીમાં પહેલીવાર વડાપ્રધાન મોદીએ પહેલી જનસભા કરી હતી. આ જનસભામાં પીએમ મોદીએ NDA સરકારની ઉપલબ્ધીઓ ગણાવી અને તે બાદ વિપક્ષી પાર્ટીઓ પર પણ હુમલો કર્યો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ