Bihar Elections 2020 / Voter ID Card ન હોય પણ મતદાન યાદીમાં છે નામ તો કરી શકશો મતદાન, જાણો રીત

bihar elections 2020 if there is a name in the voter list then even if there is no voter id card

બિહારમાં આ મહિને વિધાનસભા ચૂંટણીને માટે મતદાન થવાનું છે. આ મતદાન 3 તબક્કામાં થશ અને તેનું પરિણામ 10 નવેમ્બરે આવશે. આ સમયે મતદાન કરવા માટે જો તમારું નામ મતદાન યાદીમાં છે તો તમે મતદાન કરી શકે છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ