રાજનીતિ / અંતે બિહારના પૂર્વ DGP ગુપ્તેશ્વર પાંડેનો રાજકીય પ્રવેશ, આ પક્ષમાં સામેલ થયા પાંડે

Bihar elections 2020 former gdp gupteshwar pandey join jdu

બિહાર ચૂંટણી પહેલા રાજ્યના પૂર્વ ડીજીપી ગુપ્તેશ્વર પાંડે જનતા દળ(યૂનાઇટેડ)માં સામેલ થયા છે. ન્યૂઝ એજન્સી એએનઆઇએ આ વાતની માહિતી આપી છે. ગુપ્તેશ્વર પાંડેએ હાલમાં જ સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ(VRS) લઇ લીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, પાંડે બક્સરે જેડીયૂ ટિકિટ પર ચૂંટણી લડી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ