ચૂંટણી પરિણામ / બિહારમાં મહાગઠબંધનમાં આખરે 'કમજોર કડી કૌન'? સત્તા એક વેંત છેટી રહી તેના માટે કોણ જવાબદાર

bihar election result congress rjd

બિહારમાં મહાગઠબંધન પ્રારંભિક વલણ બાદ સતત પાછળ પડી રહ્યું છે. ત્યારે સવાલ એ થાય છે કે રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં એક સમયે બહુમતિની નજીક પહોંચી જનાર મહાગઠબંધનના પરાજય માટે સૌથી વધારે જવાબદાર કોણ? રાજ્યની ચૂંટણીમાં મહાગઠબંધનના પક્ષવાર વાત કરીએ તો RJD હજુ પણ પોતાની સ્થિતિ મજબૂતી સાથે ટક્કર આપી રહ્યું છે, જો કે સૌથી વધારે નુકસાન કોંગ્રેસ પક્ષને થઇ રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ