બિહાર ચૂંટણી / નીતિશ કુમારના આજથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ, PM મોદી સાથે જોવા મળશે એક મંચ પર

bihar election pm modi and nitish kumar election campaign

બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર 12 અને 13 ઓક્ટોબરના રોજ પ્રથમ તબક્કા માટે ચૂંટણી પ્રચારના અભિયાનના શ્રીગણેશ કરશે આ બંને દિવસે નીતિશ કુમાર વર્ચ્યુઅલ રેલી દ્વારા 35 વિધાનસભા બેઠક પર લોકો સાથે જનસંપર્ક કરશે. પ્રાપ્ત મળતી જાણકારી મુજબ 12 તારીખે સાંજે નીતિશ કુમાર વર્ચ્યુઅલ રેલી કરશે તેમાં છ જિલ્લાની 11 બેઠક પર મતદાતાઓનો સંપર્ક કરશે. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ