ચૂંટણી / PM મોદીની રેલીમાં સમર્થકો ઉત્સાહમાં ભાન ભૂલ્યાં, સોશ્યલ ડિસ્ટન્સની ઐસી-તૈસી

Bihar election : no social distancing and mask in pm modi rally

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પોતાના પ્રચારની શરૂઆત કરી દીધી છે. શુક્રવારે પીએમ મોદીએ સાસારામમાં તેમની પ્રથમ સભાને સંબોધન કર્યું હતું, આ દરમિયાન તેઓ મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથે સ્ટેજ પર હતા. આ દરમ્યાન સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનો ભંગ થતા જોવા મળ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ