ચૂંટણી પરિણામ / બિહારમાં NDAની જીત માટે આ '3M' સાબિત થયા મહત્વના, જેણે પલટી નાંખી બાજી

bihar election nda narendra modi three m factor

બિહારમાં એકવાર ફરી NDAના નેતૃત્વવાળી સરકાર બનવા જઇ રહી છે. તમામ એગ્ઝિટ પોલને પછાડતા નીતિશ કુમારના નેતૃત્વ હેઠળ NDAએ જીત મેળવી અને સ્પષ્ટ બહુમતિનો આંકડો પાર કરી દીધો. જો કે યુવા તેજસ્વી યાદવના નેતૃત્વમાં ચૂંટણી લડી રહેલ મહાગઠબંધન જાદુઇ આંકડાથી થોડે દુર રહ્યું. જો કે બિહારમાં NDAની જીત માટે ત્રણ M ફેક્ટર સામે આવ્યાં છે જેને લઇને ફરી સરકાર બનતી જોવા મળી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ