રાજનીતિ / ફરી ધૂણ્યું CAAનું ભૂત, બિહારની ચૂંટણી સભામાં ઓવૈસીએ આપ્યું મોટું નિવેદન

bihar election kishanganj asaduddin owaisi aimim reaction

નાગરિકતા સુધારો અધિનિયમ (CAA) ને લઈને એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીએ મોટું નિવેદન આપ્યું છે. બિહારના કિશનગંજમાં એક ચૂંટણી રેલીમાં તેમણે કહ્યું હતું કે સીએએ સામેનો વિરોધ કોરોના મહામારીને કારણે અટકી ગયો હતો, પરંતુ જ્યારે પરિસ્થિતિ સામાન્ય રહેશે, ત્યારે વિરોધ ફરી શરૂ થશે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ