ભાવુક / 15 વર્ષ સુધી પાર્ટીમાં રહ્યા છતાં ટિકિટ ન મળતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા આ નેતા, કહ્યું મારા સાથે દગો થયો...

bihar election 2020 : suresh yadav in raxaul crying

બિહાર વિધાનસભા ચૂંટણીમાં બધી જ પાર્ટીઓ દ્વારા ધૂમ પ્રચાર થઈ રહ્યો છે. બધી જ પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે અને વિવ્દીહ નેતાઓને હજુ પણ ટિકિટ વહેંચણી કરવામાં આવી રહી છે ત્યારે કેટલાક નેતાઓ રાજીખુશીથી પ્રચાર કરી રહ્યા છે જ્યારે કેટલાક નેતાઓમાં નારાજગી પણ જોવા મળી રહી છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ