ચૂંટણી / 23 ઑક્ટોબરથી PM મોદી હાથમાં લેશે આ અભિયાન, રાજકીય જગતની રહેશે નજર

bihar election 2020 pm narendra modi rally know full schedule cm nitish kumar

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 23 ઓક્ટોબરથી મિશન બિહારની શરુઆત થઈ રહી છે. ત્યારે બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન 12 રેલીઓને સંબોધિત કરશે. ખાસ કરીને દરેક સ્ટેજ પર જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મુખ્યમંત્રી નીતિશ કુમાર હાજર રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દર રોજ 3 રેલીઓ સંબોધન કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ