ચૂંટણી / રાહુલ ગાંધીના ટ્વીટ પર વિવાદ, ચૂંટણી આયોગમાં ફરિયાદ કરી શકે છે ભાજપ

bihar election 2020 controversy rahul gandhi  tweet bjp will complain to election commission

બિહારમાં પહેલ ચરણની વિધાનસભા ચૂંટણી માટે વોટિંગ જારી છે. આ દરમિયાન કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના એક ટ્વીટને લઈને વિવાદ થઈ ગયો છે. હકિકતમાં રાહુલે પોતાના ટ્વીટમાં મહાગઠબંધનના પક્ષમાં લોકોને મતદાન કરવાની અપીલ કરી છે. બીજી તરફ ભાજપે રાહુલની આ ટ્વીટ પર વાંધો ઉઠાવતા ચૂંટણી આયોગમાં ફરિયાદ કરી શકે છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ